આબુમાં પડી એટલી ઠંડી કે જમીન અને વૃક્ષો પર જામ્યો બરફ

વીડિયો કૅપ્શન, આબુમાં પડી એટલી ઠંડી કે જમીન અને વૃક્ષો પર જામ્યો બરફ
પ્રકાશિત

ઉત્તર ભારત સહિત દેશના અનેક ભાગોમાં કૉલ્ડ વેવની અસર વર્તાઈ રહી છે.

દરમિયાન ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડ્યો છે.

ગત એક સપ્તાહ દરમિયાન અહીં તાપમાન 1થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું છે.

એટલી ઠંડી પડી રહી છે કે જમીન અને વૃક્ષો પર પણ બરફ જામી ગયો હતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો