RRB NTPC: રેલવે પરીક્ષાના પરિણામોથી નારાજ વિદ્યાર્થીઓએ ટ્રેન ફૂંકી, પોલીસે હૉસ્ટેલમાં ફટકાર્યા

વીડિયો કૅપ્શન, RRB NTPC: રેલવે પરીક્ષાના પરિણામોથી નારાજ વિદ્યાર્થીઓએ ટ્રેન ફૂંકી, પોલીસે હૉસ્ટેલમાં ફટકા
પ્રકાશિત

ઉત્તર પ્રદેશ અને બિહારમાં વિદ્યાર્થીઓનો રોષ ત્યારે ભભૂકી ઉઠ્યો જ્યારે 2019માં આવેલી રેલવે ભરતીની પ્રક્રિયાના નિયમોમાં ફેરફાર કરાયો.

આ ઘટનાને લઈને બિહારના પટનાથી શરૂ થયેલા આંદોલનની અસર ઉત્તર પ્રદેશ સુધી પહોંચી છે.

પ્રયાગરાજમાં લોકોએ રેલવે સ્ટેશન પર ટ્રેનને અવરોધવાનો પ્રયાસ કર્યો. જે બાદ પોલીસે હૉસ્ટેલ અને મૅસમાં ઘૂસી ઘૂસીને વિદ્યાર્થીઓને ફટકાર્યા છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો