ગુજરાતમાં યલો એલર્ટ : હવામાન વિભાગની ચેતવણી, ગુજરાતના આ જિલ્લાઓમાં પડશે કાતિલ ઠંડી

પ્રકાશિત

ગુજરાતમાં આવનારા ત્રણ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યમાં તાજેતરમાં જ થયેલા માવઠા બાદ ફરી હવામાનમાં પલટો આવ્યો છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં તાજેતરમાં જ માવઠું થયું હતું અને જેના કારણે ગુજરાતમાં શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.

હવામાન વિભાગે શેના માટે ગુજરાતમાં યલો એલર્ટ આપ્યું છે? ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી ભારે ઠંડી રહેશે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો