You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનના વુહાનમાં કડક લૉકડાઉનનાં બે વર્ષ, હવે ચીનની કોવિડ રણનીતિ શું છે?
પ્રકાશિત
ચીનના વુહાન શહેરમાં કોરાના વાઇરસ સૌથી પહેલા મળી આવ્યો હતો, એ શહેરમાં લૉકડાઉન લાગુ કર્યાને રવિવારે 23 જાન્યુઆરીએ બે વર્ષ થઈ ગયાં.
તે સમયે, કઠોર પ્રતિબંધો અને સખત અમલીકરણની કડક નીતિ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની હતી.
જોકે ત્યાર બાદ વાઇરસ વિશ્વભરમાં ફેલાયો અને વિશ્વભરમાં વાઇરસને રોકવા અનેક પ્રતિબંધ પણ અમલમાં આવ્યા.
પણ હવે બે વર્ષ પછી ચીન આ મહામારી સામે કેવી નીતિ અપનાવી રહ્યું છે અને વુહાનમાં શું સ્થિતિ છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો