મોરબી : યુથ આર્મી ગ્રૂપ મધરાતે પણ જરૂરિયાતમંદોને લોહી પહોંચાડે છે

વીડિયો કૅપ્શન, મોરબી : યુથ આર્મી ગ્રૂપ મધરાતે પણ જરૂરિયાતમંદોને લોહી પહોંચાડે છે
પ્રકાશિત

કોઈ પણ વ્યક્તિને ઇમરજન્સીમાં અડધી રાત્રે પણ લોહીની જરૂર પડે તો આ લોકો માત્ર 15થી 20 મિનિટમાં લોહી પહોંચાડી દે છે.

આ મોરબીનું યુવા આર્મી ગ્રૂપ છે. જેમનું મુખ્ય કામ સમાજસેવા છે.

આ રીતે બ્લડ ડૉનેશન ગ્રૂપ શરૂ કરવાનો વિચાર અગાઉ આર્મીમાં સેવા આપનાર પીયૂષભાઈ બોપલિયાનને આવ્યો હતો.

તેમણે ફેસબુકના માધ્યમથી લોકોને આ ગ્રૂપમાં જોડાવવાનું આહ્વાન કર્યું અને ધીમે ધીમે એક બાદ એક એમ લોકો જોડાતા ગયા.

વીડિયો : રાજેશ આંબલિયા / રવિ પરમાર

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો