You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૉગ લવ : તમે કદી રસ્તે રખડતું કૂતરું ઘરે લઈ આવ્યા છો?
પ્રકાશિત
આ કૂતરી એક એક કાર નીચે આવી ગઈ હતી. જે બાદ સુદિપ્તોનો પરિવાર આ ઘાયલ કૂતરીને ઘર લઈ આવ્યો અને તેની સારવાર કરાવી અને પછી તેને દત્તક લઈ લીધી અને તેનું નામ રાખ્યું ડિનડિન.
13 વર્ષની સમૃદ્ધિ 8મા ધોરણમાં ભણે છે અને પ્રાણીઓ સાથે તેને ખૂબ લગાવ છે.
સાથે જ તે એક વૉટ્સઍપ ગ્રૂપ સાથે પણ જોડાયેલી છે. આ ગ્રૂપમાં તે લોકોને પ્રાણીઓને દત્તક લેવા માટે પ્રેરિત કરે છે.
જુઓ એ લોકોની કહાણી જેઓ મોંઘા વિદેશી શ્વાનોને નહીં પણ રસ્તે રખડતાં તરછોડાયેલાં કૂતરાં તેમજ અન્ય પ્રાણીઓને દત્તક લે છે અને પરિવારના હિસ્સાની માફક દરકાર કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો