You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર પ્રદેશ ચૂંટણી : ચંદ્રશેખર આઝાદની અખિલેશ યાદવની પાર્ટી સાથે ગઠબંધનની વાત કેમ ના જામી?
પ્રકાશિત
ચંદ્રશેખર આઝાદની પાર્ટી આઝાદ સમાજ પાર્ટીએ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં એકલા જ ઊતરવાનો નિર્ણય કર્યો છે.
તેમનું કહેવું છે કે તમામ 403 સીટો પર તેમના ઉમેદવારો ઊતરશે.
ચંદ્રશેખરનું કહેવું છે કે તેમની સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે સીટોની વહેંચણી અને સાથે મળીને ચૂંટણી લડવા પર વાત ચાલી રહી હતી પરંતુ વાત ના જામી...
બીબીસી સંવાદદાતા સલમાન રાવીએ ચંદ્રશેખર સાથે વાત કરી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો