મેક્સિકોમાં ગુમ થયેલા લોકોની સંખ્યા એક લાખને પાર, હવે સ્વજનોએ જાતે શોધવાનું શરૂ કર્યું

વીડિયો કૅપ્શન, મેક્સિકોમાં એક લાખથી વધુ લોકો ગુમ થયેલા છે. છેલ્લા દોઢ દાયકાના ડ્રગવૉર હિંસાના સમયથી કેટલાય લોકો ગુમ થઈ ગયા છે.
પ્રકાશિત

મેક્સિકોમાં એક લાખથી વધુ લોકો ગુમ થયેલા છે. છેલ્લા દોઢ દાયકાના ડ્રગવૉર હિંસાના સમયથી કેટલાય લોકો ગુમ થઈ ગયા છે.

જાણવા મળ્યું છે કે તેમાંથી મોટા ભાગના લોકોને ડ્રગ કાર્ટેલે મારી નાખીને અજાણી કબરોમાં ફેંકી દીધા હતા.

સત્તાધીશો પર અવિશ્વાસ હોવાથી દેશભરના ગુમ થયેલા લોકોના પરિજનોએ તેમના સ્વજનોને શોધવાનું કાર્ય પોતાના હાથમાં લીધું છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો