મોરબી : અડધી રાત્રે પણ 15 મિનિટમાં લોહી પહોંચાડી લોકોનો જીવ બચાવતું યુવા આર્મી ગ્રુપ

પ્રકાશિત

કોઈ પણ વ્યક્તિને ઇમર્જન્સીમાં અડધી રાત્રે પણ લોહીની જરૂર પડે તો આ લોકો માત્ર 15થી 20 મિનિટમાં લોહી પહોંચાડી દે છે. આ મોરબીનું યુવા આર્મી ગ્રુપ છે. જેમનું મુખ્ય કામ સમાજસેવા છે.

આ રીતે બ્લડ ગ્રુપ શરૂ કરવાનો વિચાર એક્સ આર્મીમેન પીયૂષભાઈ બોપલિયાનને આવ્યો હતો.

તેમણે ફેસબુકના માધ્યમથી લોકોને આ ગ્રૂપમાં જોડાવવાનું આહ્વાન કર્યું અને ધીમે-ધીમે એકબાદ એક લોકો જોડાતા ગયા

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો