લસણ, બીટ અને તરબૂચ ખાવાથી બ્લડપ્રેશરની સમસ્યા નિવારી શકાય?

વીડિયો કૅપ્શન, શું લસણ, બીટ અને તરબૂૂચ ખાવાથી બ્લડપ્રેશરની સમસ્યા નિવારી શકાય છે?
પ્રકાશિત

શું ખરેખર લસણ, બીટ અને તરબૂચથી બ્લડપ્રેશર કાબૂમાં રહે છે?

આ વાત કેટલી હદે સાચી છે?

ડૉય ઍન્ડી વેબ પણ આ ખાદ્યપદાર્થો માટે કરવામાં આવી રહેલા દાવાની સચ્ચાઈ જાણવા માટે મોટા પાયા પર પ્રયાગો કરી રહ્યા છે.

તેમણે એ સમજવાની કોશિશ કરી છે કે આ ખાવાથી ખરેખર અસર થાય છે ખરી.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો