રસીના ડરથી ઝાડ પર ચઢી ગયો યુવાન, બીજાએ આરોગ્ય અધિકારી સાથે લડાઈ કરી લીધી
પ્રકાશિત
કોરોના વૅક્સિનનો એવો તો ડર કે ઉત્તર પ્રદેશમાં કેટલાક વીડિયો વાઇરલ બન્યા છે.
જેમાં રસી આપવા માટે ગામમાં પહોંચેલા આરોગ્ય અધિકારીઓ સાથે વિચિત્ર પરિસ્થિતિ સર્જાઈ.
એક માણસ આરોગ્યઅધિકારીથી ભાગીને ઝાડ પર ચઢી ગયો તો એકે તો મારામારી જ શરૂ કરી દીધી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો