દક્ષિણ ભારતનો એ સમુદાય જેણે શીખ ધર્મ અંગીકાર કરી લીધો
પ્રકાશિત
હૈદરાબાદમાં આ વસાહતના લોકોના જીવનમાં આમૂલ કહી શકાય એવું પરિવર્તન આવ્યું છે, અને તેનું કારણ છે શીખ ધર્મ.
આ સમુદાયના 90 ટકા લોકોએ શીખ ધર્મ અંગીકાર કર્યો છે. તેઓ પંજાબી ભાષા તો જાણતા નથી પણ ગુરબાની શીખ્યા છે.
એટલું જ નહીં આ ધર્મના સહારે સમાજમાં રહેલી ઘણી બદીઓ સાથે મહિલાઓ માટે પણ સાક્ષરતાની મહત્ત્વને તેઓ સમજ્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો