પાકિસ્તાનનું એકમાત્ર વીમૅન મ્યુઝિક બૅન્ડ જે ભારે લોકપ્રિય થઈ રહ્યું છે

પ્રકાશિત

પાકિસ્તાનમાં આ બૅન્ડ લોકપ્રિય થઈ રહ્યું છે. ધ ઑલ ગર્લ્સ બૅન્ડ પાકિસ્તાનનું એકમાત્ર વુમન મ્યુઝિક બૅન્ડ છે.

આ બૅન્ડની શરૂઆત પાકિસ્તાની મ્યુઝિક શો નૅસ્કેફે બેઝમૅન્ટથી થઈ હતી.

આ બૅન્ડને પાકિસ્તાનમાં ઘણા લોકો પસંદ કરી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો