બાઇક ઍમ્બ્યુલન્સ ઓડિશાનાં અંતરિયાળ ગામો માટે કઈ રીતે આશીર્વાદ બની?

વીડિયો કૅપ્શન, કઈ રીતે બાઇક ઍમ્બ્યુલન્સ ઓડિશાના લોકોની કરે છે મદદ
પ્રકાશિત

ઓડિશાની સરકારે આર્થિક રીતે પછાત જિલ્લામાં એક નવા પ્રકારની ઍમ્બ્યુલન્સ સુવિધા પહોંચાડવાનો પ્રયોગ કર્યો છે, જે સફળ પણ રહ્યો છે.

ઓડિશાના કેટલાક વિસ્તારોમાં રસ્તા સારા ન હોવાને કારણે ઍમ્બ્યુલન્સ દર્દીઓ સુધી પહોંચી શકતી નથી.

આ સમસ્યાને નિવારણ માટે સરકારે આ પ્રયોગ હાથ ધર્યો છે.

જોઈએ બીબીસી માટે સુબ્રત પતિનો અહેવાલ.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો