You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પંજાબ ચૂંટણી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 'સુરક્ષામાં ચૂક' અને કેજરીવાલ પર શું બોલ્યા નવજોતસિંહ સિદ્ધુ?
પ્રકાશિત
પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે મતદાન હવે 14 ફ્રેબુઆરીની જગ્યાએ 20 ફ્રેબુઆરીએ થશે.
ચૂંટણીની તારીખ જાહેર થતા જ રાજકીય પક્ષો ચૂંટણીપ્રચારમાં લાગી ગયા છે.
આમ આદમી પાર્ટીએ સંગરૂરની બેઠકના લોકસભાના સાંસદ ભગવંત માનને પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર બનાવ્યા છે.
મંગળવારે આમ આદમી પાર્ટીના સંયોજક તથા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારપરિષદમાં આ વાતની જાહેરાત કરી હતી.
પંજાબ કૉંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુ સાથે બીબીસી સંવાદદાત અરવિંદ છાબડાએ ચૂંટણી સહિતના મુદ્દાઓ પર વાત કરી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો