મહારાષ્ટ્રનાં પ્રથમ ટ્ર્રાન્સજેન્ડર વકીલ પર પિતાને કેમ ગર્વ છે?

વીડિયો કૅપ્શન, મહારાષ્ટ્રનાં પ્રથમ ટ્ર્રાન્સજેન્ડર વકીલ
પ્રકાશિત

મુંબઈ-નિવાસી ટ્રાન્સજેન્ડર પવન યાદવે તાજેતરમાં જ તેમનો LLB કોર્સ પૂર્ણ કર્યો છે અને હવે તેઓ વકીલ તરીકે પ્રેક્ટિસ કરી રહ્યાં છે.

તેઓ મહારાષ્ટ્રનાં પ્રથમ અને ભારતનાં બીજા ટ્રાન્સજેન્ડર વકીલ છે.

તેમના પિતાને તેમના પર ગર્વ છે. જુઓ આ ખાસ વીડિયો

line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો