You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગેટવે ટુ હેલ: 'નરકનો દરવાજો' બંધ કરવાની યોજના કેમ બનાવી રહ્યું છે તુર્કમેનિસ્તાન?
પ્રકાશિત
એક સમયે સોવિયટ સંઘનો ભાગ રહેલા તુર્કમેનિસ્તાનમાં નરકનો દરવાજો આવેલો છે. આ એવી જગ્યા છે જ્યાં દાયકાઓથી આગ ભભૂકી રહી છે.
હવે તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રપતિએ 'ગેટ વે ઑફ હેલ'માં સતત સળગી રહેલી આગને ઓલવવા માટે વૈજ્ઞાનિકોની મદદ માગી છે.
આ વીડિયોમાં જુઓ કે શું છે નરકનો દરવાજો અને તુર્કમેનિસ્તાન કેમ તેને બંધ કરવા માગે છે? માત્ર બીબીસી ગુજરાતી પર.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો