You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરની છ વર્ષની બાળકી રિપોર્ટર બની, ગ્રાઉન્ડ રિપોર્ટનો વીડિયો બન્યો વાઇરલ
પ્રકાશિત
કાશ્મીરની નાનકડી રિપોર્ટર છ વર્ષની હિફજાનો વીડિયો વાઇરલ બન્યો છે. આ વીડિયોમાં હિફજાને પોતાના ઘર બહારનાં રસ્તા માટે ફરિયાદ છે.
તે નર્સરીમાં ભણે છે અને ટ્યૂશન જતા તેને રસ્તો ખરાબ હોવાથી ખૂબ જ મુશ્કેલી આવે છે.
એટલે તેણે સરકારને કાને આ વાત લાવવા માટે એક વીડિયો બનાવ્યો, જેમાં તેણે રસ્તાની ખરાબ હાલ વિશે વાત કરી છે. હિફજાને આશા છે કે તેની વાત સરકાર કાને ધરશે અને તેની મુશ્કેલીઓ ઓછી થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો