Solar dryer machine : સૌરઊર્જાથી ચાલતું એ મશીન, જેમાં સૂકવેલાં શાકભાજી 6 મહિના સચવાય
પ્રકાશિત
દિવસને દિવસે નવી નવી ટેકનૉલૉજી દ્વારા ખેતી સરળ બને તે માટે અનેક મશીન બનાવવામાં આવી રહ્યાં છે.
તેવું જ એક મશીન છે જે સૂર્યની ઊર્જાથી ચાલે છે. જે ખેડૂતોને શાકભાજી સૂકવવામાં મદદરૂપ થઈ રહ્યું છે.
વીડિયો: નીતિન નાગરકર \ શરદ બાઢે



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો