પંજાબ : ડેરાપ્રમુખ ગુરમીત રામ રહીમ જેલમાં છે છતાં રાજકારણમાં તેમના અનુયાયીઓની ભૂમિકા કેમ મહત્ત્વની છે?
પ્રકાશિત
પંજાબમાં ચૂંટણીની તારીખો જાહેર થતા રાજકીય ગતિવિધિઓ પણ વેગ પકડી રહી છે.
પંજાબની ચૂંટણીમાં અન્ય રાજ્યોની સરખામણીમાં એક વિશેષ પાસું જોવા મળે છે. અહીં અલગ-અલગ ડેરાઓનું મહત્ત્વ છે. ચૂંટણી આવે એટલે પંજાબના નેતાઓ રાજ્યભરના ડઝનબંધ ડેરાઓના ચક્કર લગાવવા લાગે છે.
શું આ વખતે પણ ડેરા સચ્ચા સૌદા પંજાબની ચૂંટણીમાં કોઈ અસર કરી શકશે?



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો