You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તામિલનાડુ : આ છોકરી કેવી રીતે પોતાના સાંઢને જલ્લીકટ્ટુ માટે તૈયાર કરે છે?
પ્રકાશિત
જલ્લીકટ્ટુમાં ભાગ લેતા આખલા સાથે દોસ્તી કરનાર આ છોકરીને હિમ્મત જોઈને ચકિત થઈ જશો.
જલ્લીકટ્ટુ તામિલનાડુની એક પરંપરાગત રમત છે, જેમાં સાંઢને માણસો વચ્ચે છોડાય છે. આવા સાંઢને ખાસ તાલીમ અપાતી હોય છે.
પરંતુ અહીં વાત એક 17 વર્ષની છોકરી મોહનાપ્રિયાની છે, જેણે જલ્લીકટ્ટુના સાંઢ સાથે દોસ્તી કરી લીધી છે.
મોહનાપ્રિયા આ સાંઢને ચારો આપવાથી તેની તાલીમ આપવાનું કામ જાતે જ કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો