એક એવું કાફે જ્યાં માત્ર ટ્રાન્સજેન્ડર અને મૂકબધિરોને જ મળે છે કામ, આવી છે સુવિધાઓ

પ્રકાશિત

રાયપુરમાં આવેલું આ કાફે અન્ય કાફેથી અલગ તરી આવે છે.

કેમ કે આ યુનિક કાફેમાં માત્ર મૂકબધિર અને ટ્રાન્સજેન્ડર જ કામ કરે છે.

આ કાફેની અંદર બુક સ્ટૉર તેમજ ખાદી સ્ટૉરની પણ વ્યવસ્થા છે.

તેમજ કાફેમાં ઑપન માઇક અને સ્ટોરી ટેલિંગ સૅશનનું આયોજન પણ થાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો