મકરસંક્રાતિમાં ખવાતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ગણાતો સાત ધાનનો ખીચડો કઈ રીતે બને છે?

વીડિયો કૅપ્શન, મકરસંક્રાતિમાં ખવાતો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ગણાતો સાત ધાનનો ખીચડો કઈ રીતે બને છે?
પ્રકાશિત

મકરસંક્રાંતિનો તહેવાર આવે એટલે તરત જ પતંગ, ફિરકી, ચીકી તેમજ મમરા લાડુની યાદ આવે છે.

તેમજ આ તહેવાર દરમિયાન સાત ધાનનો ખીચડો બનાવવાનો પણ ગુજરાતીઓમાં રિવાજ છે.

સાત ધાનનો આ ખીચડો ધાર્મિક રીતે મહત્ત્વ ધરાવતો હોવાની સાથે સાથે આરોગ્યપ્રદ પણ માનવામાં આવે છે.

ત્યારે જાણીએ આ ખાસ ખીચડો કઈ રીતે બનાવવામાં આવે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો