જળવાયુ પરિવર્તન : ઑસ્ટ્રેલિયામાં સતત વધતું તાપમાન કેવી મુશ્કેલીઓ પેદા કરી રહ્યું છે?

પ્રકાશિત

ઑસ્ટ્રેલિયા વિશ્વનો એક એવો દેશ છે, જ્યાં દિવસેદિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.

સીડનીમાં પણ તાપમાન 50 ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે. ઊંચા તાપમાનને લીધે લુપ્ત થતી વન્યપ્રજાતિ પર પણ જોખમ તોળાઈ રહ્યું છે.

છેલ્લા એક વર્ષમાં ઑસ્ટ્રેલિયાના ઘણા વિસ્તારોમાં દાવાનળ ફાટી નીકળ્યો હતો.

જુઓ જળવાયુ પરિવર્તન પર બીબીસીનો ઑસ્ટ્રેલિયાથી ખાસ અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો