બીબીસીના ઇન્ટરવ્યૂ દરમિયાન ઊભા થઈને કેમ જતા રહ્યા ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી?

વીડિયો કૅપ્શન, કેમ ઇન્ટરવ્યૂ વચ્ચે ઉભા થઈને જતા રહ્યા ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી? INTERVIEW
પ્રકાશિત

યુપીમાં ચૂંટણીને લઈને ગરમાયેલા માહોલ વચ્ચે છેલ્લા થોડા દિવસો પહેલા હરિદ્વારમાં યોજાયેલી ધર્મસંસદ ખાસ્સા વિવાદોમાં રહી.

બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યે કહ્યું કે હિંદુ ધર્મના નેતાઓને પોતાની વાત કહેવાનો પૂર્ણ હક છે.

જોકે, આ ઇન્ટરવ્યૂ વખતે ઉપમુખ્ય મંત્રીએ પોતાના સિક્યૉરિટી ગાર્ડને કહ્યું કે આ ઇન્ટરવ્યુને ડિલીટ કરી દો. પણ બીબીસીએ આ ઇન્ટરવ્યૂને રિકવર કરી લીધો.

બીબીસી માટે અનંત ઝનાનેએ આ ઇન્ટરવ્યૂ કર્યો હતો. જોઈએ તેના કેટલાક અંશ.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો