પાકિસ્તાનના યુવાનોને કેવી રીતે કોરિયન પૉપ મ્યુઝિક K-popનું ઘેલું લાગ્યું?
પ્રકાશિત
પાકિસ્તાનમાં રૂઢિચુસ્ત સમાજ છે, જે ધાર્મિક ચરમપંથ માટે વારંવાર સમાચારોમાં રહે છે.
પરંતુ હાલનાં વર્ષોમાં કોરિયન લોકપ્રિય સંગીત કે-પૉપના ક્રેઝે યુવાનોને જકડી રાખ્યા છે અને તે દેશની સૌથી હૉટ સાંસ્કૃતિક સંવેદનાઓમાંની એક બની ગઈ છે.
બીબીસી સંવાદદાતા શુમાઈલા જાફરીનો અહેવાલ.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો