ભિખારીને જો તક મળે તો તેઓ મહેનત કરીને પેટિયું રળવા માગે છે
પ્રકાશિત
દિલ્હીની કેજરીવાલ સરકારની એક યોજનાએ ભિખારીઓ પ્રત્યે લોકોનું વલણ બદલી દીધું છે.
આ યોજના અંતર્ગત ભિખારીઓને આપબળે આત્મનિર્ભર કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
ભિખારીઓને તાલીમ અપાય છે, એટલું જ નહીં તેમને કામ મળી રહે એ માટે તેમને રોજગાર કાર્ડ પણ અપાય છે.
વર્ષોથી સ્ટેશનો પર કે રસ્તા પર ભીખ માગતા આવા અનેક ભિખારીઓ દિલ્હી સરકારનો આભાર માની રહ્યા છે.
વીડિયો : બુશરા શેખ


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો