ધર્મસંસદ : 'ધર્મસંસદ ચૂંટણી મુદ્દો નથી' કયા સવાલ પર ભડક્યા યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય?
પ્રકાશિત
બીબીસીએ યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યનો ઇન્ટરવ્યૂ કૅમેરા ચીપ મારફતે કર્યો હતો જેને મૌર્યએ જબરદસ્તી ડિલીટ કરી દીધો હતો. આ વીડિયોને એડિટ કરવામાં આવ્યો નથી.
ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યે બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે સમાજવાદી પાર્ટાના નેતા અખિલેશ યાદવે "લડતાં પહેલાં જ હાર માની લીધી છે."
ઉત્તર પ્રદેશ ચૂંટણીની તારીખો નક્કી થયા બાદ બીબીસીના રિપોર્ટર અનંત ઝણાણેએ ઉપમુખ્ય મંત્રી સાથે કેટલાક મુદ્દે વાત કરી.
હાલમાં હરિદ્વારમાં થયેલી ધર્મસંસદમાં મુસ્લિમો વિરુદ્ધ આપવામાં આવેલાં નિવેદનો પર પ્રશ્ન પૂછવામાં આવ્યો તો કેશવપ્રસાદ મૌર્ય નારાજ થઈ ગયા અને ઇન્ટરવ્યૂ અધવચ્ચે રોકી દીધો.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છ