You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કડકડતી ઠંડીમાં ફરજ બજાવતા ભારતીય જવાનનો વીડિયો વાઇરલ
પ્રકાશિત
ભારે બરફવર્ષા અને વરસાદને લીધે કડકડતી ઠંડી પડી રહી છે. દેશના ઘણા ભાગોમાં અને ખાસ કરીને ઉત્તર ભારતમાં ઠંડીનો પારો નીચે છે.
આ દરમિયાન ભારતીય સેનાના જવાન તમામ મુશ્કેલીઓ છતાં પણ ડ્યુટી પર તહેનાત છે.
બર્ફીલી હવામાં પહેરેદારી કરતા ભારતીય સેનાના આ જવાનનો વીડિયો વાઇરલ થયા છે.
ખરાબ મોસમને કારણે મુશ્કેલી વેઠી રહેલા લોકોની મદદ પણ સેના કરી રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો