કઝાખસ્તાનમાં હિંસક દેખાવોમાં 150થી વધુનાં મોત બાદ કેવી સ્થિતિ છે?

વીડિયો કૅપ્શન, કઝાખસ્તાનમાં હિંસક દેખાવોમાં 150થી વધુનાં મોત બાદ કેવી સ્થિતિ છે?
પ્રકાશિત

કઝાખસ્તાનમાં આજે શોક પાળવામાં આવી રહ્યો છે. ગયા સપ્તાહના વિરોધપ્રદર્શન દરમિયાન 150થી વધુ લોકો માર્યા ગયા હતા.

ઇંધણના ભાવમાં વધારાથી શરૂ થયેલું વિરોધપ્રદર્શન ઝડપથી હિંસક બન્યું હતું.

ગોળીબાર હવે બંધ છે અને સત્તાધીશો અરાજકતા બાદની પ્રક્રિયામાં વ્યસ્ત છે.

સરકાર કહે છે કે હુલ્લડ બાદ આઠ હજારથી વધુ લોકોની અટકાયત કરાઈ છે.

જોઈએ બીબીસી સંવાદદાતા અબ્દુજલીલ અબ્દુરાસુલોવનો અલ્માટીથી અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો