પાકિસ્તાનમાં પહોંચી દોઢ કરોડ રૂપિયાની સૌથી ઝડપી સુપરબાઇક, પણ તે ચાલશે ક્યાં?
પ્રકાશિત
પાકિસ્તાનના બહાવલપુરમાં એક યુવકે દોઢ કરોડ રૂપિયાની સુપરબાઇક ખરીદી છે, પરંતુ તે આ બાઇકને સાધારણ રસ્તાઓ પર નથી ચલાવી શકતા.
એ છતાં પણ તેમણે આટલા બધા રૂપિયા ખર્ચીને તે બાઇક ખરીદી તેનાથી સંતોષ માન્યો. પરંતુ આવું કેમ કર્યું?
ફહર ખાન, નોમાન ખાન અને ફુરકાન ઇલાહીનો આ અહેવાલ.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો