પાકિસ્તાનમાં ભારે બરફવર્ષાથી વૃક્ષો પડી ગયાં, ગાડીઓમાં લોકોનાં મૃત્યુ
પ્રકાશિત
પાકિસ્તાનના મરી અને પંજાબ પ્રાંતની આસપાસ ભારે હિમવર્ષા થઈ છે.
આ હિમવર્ષાને લીધે ઓછામાં ઓછા 21 લોકોનાં મૃત્યુ થયાં છે.
પાકિસ્તાનના મરી હિલ સ્ટેશનને 'પહાડોની રાણી' કહેવામાં આવે છે.
અહીંયાં ગાડીઓ જામમાં ફસાઈ ગઈ હતી અને હજારો લોકોએ રસ્તા પર જ રાત વિતાવી હતી.
પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને તપાસ કરવાની વાત કરી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો