LGBTQ : પ્રેમના તાંતણે બંધાયેલી સુરભી અને પારોમિતાની અનોખી પ્રેમકહાણી,હવે કરશે લગ્ન
પ્રકાશિત
નાગપુરનાં સુરભી મિત્રા અને કોલકાત્તાનાં પારોમિતા મુખર્જીએ આજીવન સાથે રહેવાનું નક્કી કર્યું.
તેઓએ 29 ડિસેમ્બર 2021ના રોજ નાગપુરમાં કમિટમેન્ટ સેરેમની યોજી સગાઈ કરી. તેઓ બંને કોલકાત્તામાં એક કૉન્ફરન્સ દરમિયાન પહેલી વખત મળ્યાં હતાં.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો