બુલ્લી બાઈ ઍપ : RJ Sayema સહિત ત્રણ મહિલાઓએ સંભળાવી આપવીતી

વીડિયો કૅપ્શન, Bulli Bai Controversy : RJ Sayema સહિત ત્રણ મહિલાઓએ સંભળાવી આપવીતી
પ્રકાશિત

બુલ્લી બાય મામલામાં ચાર ધરપકડ થઈ ચૂકી છે.

ગુરુવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓએ 21 વર્ષના નીરજ બિશ્નોયની ધરપકડ કરી હતી.

પોલીસ નીરજ બિશ્નોયને આ ષડયંત્રનો મુખ્ય આરોપી દર્શાવી રહી છે.

અને તેમનું કહેવું છે કે આ એપને આ જ વ્યક્તિએ ડિઝાઇન કરી હતી. આ વિવાદિત ઍપ પર જે મહિલાઓની તસવીર મૂકવામાં આવી તેઓ શું કહે છે?

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો