ઓમિક્રૉન વૅરિયન્ટ : કોરોના વાઇરસનો નવો વૅરિયન્ટ ઓમિક્રૉન બાળકો માટે કેટલો જોખમી છે?
પ્રકાશિત
ભારતમાં ઓમિક્રૉનની આંધીના અણસાર મળી ગયા છે.
કોરોના રસીના બે ડોઝ લીધા હોવા છતાં લોકો સંક્રમિત થઈ રહ્યા છે.
15થી 17ની વયના કિશોરોને રસી મુકવાનું શરૂ થયું છે પણ અન્ય વયજૂથના બાળકો જેને હજૂ સુધી નથી મળી તેમના સ્વાસ્થ્યને લઈને ચિંતાઓ વધી છે.
ત્યારે શું ઓમિક્રૉન બાળકો માટે જોખમી છે? જુઓ આ વીડિયોમાં બીબીસી ગુજરાતી સાથે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો