પાકિસ્તાનના એ પતિ જે બાળકોની સંભાળ રાખે છે અને પત્ની કામ પર જાય છે

પ્રકાશિત

આપણે એ મહિલાઓ વિશે તો કેટલીયે વાર સાંભળ્યું છે જે પરિવાર માટે કામ-કરિયર દાવ પર લગાવી દે છે.

પણ શું તમે ક્યારેય કોઈ પુરુષને આવું કરતા જોયા છે ખરા?

પાકિસ્તાનના આમિર અહેમદ એવા જ પિતા છે જે બાળકો સાથે ઘરે રહે છે અને તેમનાં પત્ની બહાર કામ પર જાય છે.

જોઈએ પાકિસ્તાનથી મુનાઝા અનવર અને નુમાન ખાનનો અહેવાલ.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો