શ્રીલંકામાં આર્થિક કટોકટીને કારણે ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને
પ્રકાશિત
શ્રીલંકા અભૂતપૂર્વ આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યું છે અને ઘણા પરિવારો જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરી રહ્યા છે.
શ્રીલંકાની સરકારે પરિવારોના વધતાં ખર્ચને પહોંચી વળવા એક અબજ ડૉલરના રાહતપૅકેજની જાહેરાત કરી છે.
ખાદ્યપદાર્થો અને દવા પરના કેટલાક કરમાં કાપ મુકાઈ રહ્યો છે અને સરકારી કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારો થઈ રહ્યો છે.
આ રાહત લગભગ 20 લાખ લોકોને આવરી લે છે જેઓ પગાર પર નભે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો