લિંગભેદ સામે અવાજ ઉઠાવતી તેલંગણાની કિશોરીઓ

વીડિયો કૅપ્શન, લિંગભેદ સામે તેલંગાણાની કિશોરીઓએ ઉઠાવ્યો અવાજ INSPIRE
પ્રકાશિત

તેલંગણામાં કિશોરીઓએ હવે લિંગભેદ સામે અવાજ ઉઠાવવો શરૂ કરી દીધો છે.

શિક્ષણનો અધિકાર, બાળલગ્ન, શારીરિક અને માનસિક દુર્વ્યવહાર સામે તેમણે હવે ન માત્ર અવાજ ઉઠાવવો શરૂ કર્યો છે, પણ તેમણે આવા મામલાઓમાં ભેગા મળીને તેના ઉકેલના પ્રયત્નો પણ શરૂ કર્યા છે.

જોઈએ બીબીસી સંવાદદાતા સુરેખા અબ્બુરીનો અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો