ઓમિક્રૉનના વધતાં કેસ વચ્ચે ઑસ્ટ્રેલિયાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે પ્રતિબંધો હળવા કર્યા
પ્રકાશિત
ઓમિક્રૉન વૅરિયન્ટ પછી મોટા ભાગના દેશોમાં કેસોની સંખ્યા વધી રહી છે.
ગુરુવારે ભારતમાં પણ નવા કેસનો દૈનિક આંક 90 હજારને પાર હતો, જ્યારે ગુજરાતમાં 4213 નવા કેસ સામે આવ્યા છે.
બીજી તરફ ઈટાલી, ફ્રાન્સમાં પણ કેસો વધી રહ્યા છે. યુકેમાં પણ આવી જ સ્થિતિ છે.
તો ચીનના ઝેંગઝોમાં 1.3 કરોડ લોકોના ટેસ્ટ થઈ રહ્યા છે.
તો બીજી બાજુ ઑસ્ટ્રેલિયાએ ઓમિક્રૉનના વ્યાપ વચ્ચે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે બે વર્ષ બાદ પ્રવેશબંધી હઠાવી છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો