કાશ્મીરમાં વિશ્વપ્રસિદ્ધ પશમીનો શાલ બનાવનાર મહિલાઓની જિંદગી બદલાશે?

વીડિયો કૅપ્શન, વિશ્વ પ્રસિદ્ધ પશ્મિના શાલ બનાવતા મહિલા કારીગરોને નવજીવન આપવાના ઉદ્દેશની કહાણી INSPIRE
પ્રકાશિત

એક સમય હતો, જ્યારે કાશ્મીરના વિશ્વપ્રસિદ્ધ હાથવણાટની પશમીનો શાલના ઉદ્યોગમાં સિત્તેર ટકાથી વધુ મહિલાઓ હતી.

જોકે છેલ્લાં 30 વર્ષમાં, તેમનું વેતન સૌથી ઓછું રહ્યું છે. યાર્ન સ્પિનિંગ મશીનોને કારણે તેમની પાસેથી કામ છીનવાઈ ગયું છે.

હાલ કાશ્મીરના ઉદ્યોગસાહસિકો તેને પુનર્જીવન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

જુઓ બીબીસીના આમીર પીરઝાદાનો શ્રીનગરથી અહેવાલ.

લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો