Lickable TV : એક એવું ટીવી જેને લોકો જોવાની સાથે ચાટી શકે છે

પ્રકાશિત

એક જમાનામાં ટેલિવિઝન બ્લૅક ઍન્ડ વ્હાઇટ હતાં. બાદમાં તે રંગીન થયાં.

એ પછી તો તેમાં અનેક ફેરફાર આવ્યા. એક તબક્કે થ્રીડી ટીવી આવ્યાં, તો ક્યારેક એચડી ટીવી, હાલના સમયમાં સ્માર્ટ અને એલઈડી ટીવીની બોલબાલા છે.

આ જ કડીમાં વધુ એક નવા પ્રકારના ટેલિવિઝન લૉન્ચના સમાચાર આવી રહ્યા છે.

આ છે લિકેબલ ટીવી, એટલે કે જેને લિક કરી શકાય એટલે કે ચાટી શકાય છે.

જાણો શું ખાસિયત એ આ ટીવીની, બીબીસી ગુજરાતી પર

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો