ગોવા : પર્યટનથી મોટાભાગની આવક રળતું ગોવા કોરોનાને કારણે હવે કમાણીના નવે રસ્તે ચાલશે?

વીડિયો કૅપ્શન, ટૂરિઝમથી આવક ઘટતા શું ગોવા ફરી માઇનિંગથી આવક રળવાનો વિચાર કરી રહ્યું છે COVER STORY
પ્રકાશિત

ગોવા આંતરરાષ્ટ્રીય પ્રવાસન કેન્દ્ર છે પરંતુ કોરોનાના પ્રતિબંધને લીધે વિદેશી પ્રવાસીઓ દેખાતા નથી.

આ રાજયની આવકનો મહત્વનો આધાર છે પર્યટન ઉદ્યોગ, જે છેલ્લાં બે વર્ષથી ઠપ છે. ત્યારે બીજી તરફ રાજયમાં ચૂંટણીનો માહોલ ગરમ છે.

અને હવે આવકનો બીજો સ્રોત એટલે કે ખાણકામ ચર્ચાનો વિષય બની ગયો છે.

શું છે આ મુદ્દો અને તે કેમ મહત્વનો છે?