યુકેમાં હૉસ્પિટલોમાં શું રોબૉટ પરીક્ષણ કરશે?

પ્રકાશિત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37 હજાર કરતાં વધુ કેસો નોંધાયા છે અને 124 લોકોનાં મોત થયાં છે.

દિલ્હીમાં વધી રહેલા કેસોને લઈને અહીં રાત્રી કર્ફ્યૂની સાથે વીક-ઍન્ડ એટલે કે શની-રવિવારે પણ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે.

યુકેની વાત કરીએ તો અહીં કેસોની તીવ્રતામાં ઘટાડો થયો છે પણ આરોગ્યકર્મચારીઓની ઘટ વર્તાઈ રહી છે. તેવામાં યુકેમાં રૉબોટ દ્વારા હૉસ્પિટલોનું પરીક્ષણ થઈ રહ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો