પાકિસ્તાન : બિન-ઇસ્લામિક ગણાતા ટૅટુ પાકિસ્તાનમાં મહિલા અને પુરૂષોમાં કેમ લોકપ્રિય થઈ રહ્યાં છે?

પ્રકાશિત

બિન-ઇસ્લામિક કહેવાતાં છૂંદણાંને પાકિસ્તાનમાં ઘણી મહિલાઓઓ સ્વ-અભિવ્યક્તિનું એક સ્વરૂપ માને છે.

કારણ ગમે તે હોય, પણ પાકિસ્તાનમાં મહિલાઓ અને પુરૂષોમાં ટેટૂ સમાન રીતે લોકપ્રિય થઈ રહ્યાં છે. જોઈએ કરાચીથી શુમાયલા ખાનનો અહેવાલ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો