You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પિતાનું સપનું પૂરું કરવા 21 વર્ષનાં ગુજરાતી યુવતી બન્યાં સરપંચ, ગામમાં શું સુધારો કરશે?
પ્રકાશિત
આ જૂનાગઢ જિલ્લાનું ધરમપુર ગામ છે અને આ છે દર્શનાબહેન વાઢેર. 21 વર્ષની વયે તેઓ સરપંચની ચૂંટણી જીત્યાં છે.
તેઓ કહે છે કે આઝાદીનાં 75 વર્ષ પછી પણ તેમના ગામમાં રસ્તો આવ્યો નથી.
દર્શનાબહેન કહે છે કે પિતાનું સપનું પૂરું કરવા માટે તેઓ સરપંચ બન્યાં છે.
તેઓ ગામના કયા પ્રશ્નો પર કામ કરશે અને ગામમાં હવે કેવો વિકાસ કરવા માગે છે?
વીડિયો: રવિ પરમાર/હનીફ ખોખર
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો