રાજસ્થાન : અહીં ગધેડાની ચોરી થતા પોલીસ ધંધે લાગી, પશુપાલકોએ કરવી પડી પોલીસ ફરિયાદ

વીડિયો કૅપ્શન, અહીં ગધેડાની ચોરી થતા પોલીસ ધંધે લાગી, પશુપાલકોએ કરવી પડી પોલીસ ફરિયાદ
પ્રકાશિત

કિંમતી વસ્તુઓની ચોરી થાય એ સામાન્ય વાત છે, પરંતુ રાજસ્થાનની પોલીસ માટે ગધેડાઓની થતી ચોરી માથાનો દુખાવો બની ગઈ છે. રાજસ્થાન પોલીસ બધા જ કામ બાજુએ મૂકીને ગધેડા ચોરને શોધવામાં લાગી ગઈ છે.

મામલો એવો છે કે રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના નોહરના ખુઈયા વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ગધેડા ચોરીની એકથી વધારે ફરિયાદો થઈ છે.

સ્થાનિક પશુપાલકો 28 ડિસેમ્બરથી અહીં ધરણાં કરી રહ્યા છે, જેથી પોલીસ તેમના ખોવાયેલા ગધેડાઓને શોધી આપે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો