Conjoined Twins : કમરથી જોડાયેલા ભાઈઓના સંઘર્ષની આવી કહાણી તમે ક્યારેય નહીં સાંભળી હોય

વીડિયો કૅપ્શન, Conjoined Twins : કમરથી જોડાયેલા ભાઈઓના સંઘર્ષની આવી કહાણી તમે ક્યારેય નહીં સાંભળી હોય
પ્રકાશિત

પંજાબ મૂળના સોહના અને મોહના જોડિયા ભાઈઓ છે.

તેમના શરીરનો નીચેનો ભાગ જોડાયેલો છે. આ બંને ભાઈઓએ હાલમાં એ કરી બતાવ્યું છે જે સામાન્ય માણસને પણ શરમાવે.

બંને ભાઈઓને પંજાબ સરકારે વજળી વિભાગમાં નોકરી આપી છે. સોહના અને મોહનાને તેમના માતા-પિતાએ બાળપણમાં જ ત્યજી દીધા હતા.

પોતાની જાત મહેનતે તેમણે જિંદગીમાં એ હાંસલ કર્યું છે, જે સામાન્ય માણસ પણ ક્યારેક નથી કરી શકતા.

વીડિયો : પીયૂષ નાગપાલ અને રવિન્દર સિંહ રૉબિન

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો