વડોદરામાં અજાણી વ્યક્તિના અકસ્માત બાદ 9 વર્ષની દીકરી મદદે પહોંચી

વીડિયો કૅપ્શન, વડોદરામાં અજાણી વ્યક્તિના અકસ્માત બાદ 9 વર્ષની દીકરી મદદે પહોંચી, મદદનો વીડિયો થયો વાઇરલ
પ્રકાશિત

પ્રથમ નજરે સાવ સામાન્ય લાગતી વડોદરાની એક ઘટના ખૂબ જ મોટો સંદેશ આપતી જણાઈ રહી છે.

માત્ર 9 વર્ષની બાળકીની સંવેદનશીલતાના હાલ સોશિયલ મીડિયામાં વખાણ થઈ રહ્યાં છે.

એક વાહનચાલકના અકસ્માત બાદ આસપાસના લોકો જોઈ રહ્યા હતા ત્યારે માત્ર નવ વર્ષની દીકરી ત્યાં આવી પહોંચી અને તેમની સારવાર કરવાનો પ્રયત્ન કરવા લાગી હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો