સેક્સ : કોરોનામાં સેક્સલાઇફ કઈ રીતે બદલાઈ? ત્રણ યુવતીઓએ આપ્યા આ જવાબ

પ્રકાશિત

ત્રણ યુવાન મહિલાઓએ લૉકડાઉન દરમિયાન કેવી રીતે તેમની સેક્સલાઇફ પ્રભાવિત થઈ તે વિશે વાત કરી હતી.

યુકેમાં લોકોની સેક્સલાઇફ વિશે કરાયેલું એક મોટું સંશોધન પ્રકાશિત થયું છે.

NatSal-Covid સ્ટડીમાં 6,650 બ્રિટિશ નાગરિકો કે જે 18 થી 59 વર્ષની ઉંમરના હતા, તેમને તેમની સેક્સલાફફ વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

યુવા લોકોએ કહ્યું કે તેમણે ઘણું ઓછું સેક્સ માણ્યું, પરંતુ તેમણે પોતાને સંતુષ્ટ કરવા માટે અલગ રસ્તાઓ અપનાવ્યા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો