રક્તદાન : મળો એ શ્વાનને જેઓ બીજા શ્વાનને બચાવ માટે રકતદાન કરે છે
પ્રકાશિત
તમે માનવીઓના રક્તદાન વિશે તો સાંભળ્યું હશે પણ શ્વાન માટેનું રક્તદાન સાંભળ્યું છે?
આપણી જેમ જ બીમાર કે ઈજાગ્રસ્ત થયેલાં શ્વાનને પણ રક્તની જરૂર પડે છે. ધ પૅટ બ્લડબૅન્ક શ્વાન માટે બલ્ડ ડોનેશનની સેવા આપે છે.
જેથી ઇમર્જન્સીની પરિસ્થિતીમાં ડૉકટરો શ્વાન માટે લોહી મેળવે તેમની મદદ કરી શકે. બીબીસીએ સ્કૉટલેન્ડમાં આવા જ એક રક્તદાન સેન્ટરની મુલાકાત લીધી અને બે ડોનર ફેન્ડર અને શેરબર્ટને મળ્યા.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો